આકૃતિ ફોટોકરંટ $I$ વિરુદ્ધ લાગુ કરેલ વોલ્ટેજ $(V)$ નો આલેખ દર્શાવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી છે?

  • A
    $2\,eV$
  • B
    $4\,eV$
  • C
    $0\,eV$
  • D
    $4\,J$

Explore More

Similar Questions

$6630 \; \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ દ્વારા પ્રકાશિત સપાટીમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $0.42 \; V$ છે. જો થ્રેશોલ્ડ આવૃત્તિ $x \times 10^{13} \; s^{-1}$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થશે? (નજીકનો પૂર્ણાંક).
(આપેલ છે: પ્રકાશની ઝડપ $= 3 \times 10^{8} \; m/s$,પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \; J \cdot s$)

જો સોડિયમ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5420 \mathring{A}$ હોય,તો સોડિયમનું વર્ક ફંક્શન ............ $eV$ છે.

જો આપાત વિકિરણની તરંગલંબાઈ અનુક્રમે $2500 \ \mathring A$ અને $5000 \ \mathring A$ હોય અને ધાતુની સપાટીનું કાર્ય વિધેય $2 \ eV$ હોય,તો ઉત્સર્જાતા ફોટો-ઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલનો અંદાજીત ગુણોત્તર શોધો. ($:1$ માં)

એક પદાર્થનું કાર્ય વિધેય (work function) $4.0 \,eV$ છે. આ પદાર્થમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકે તેવી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ આશરે ......... $nm$ છે.

જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોસેલથી $1 \ m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ $V$ મળે છે. જો તે જ સ્ત્રોતને ફોટોસેલથી $2 \ m$ અંતરે મૂકવામાં આવે,તો કટ-ઓફ વોલ્ટેજ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo